વિપુલકુમાર રામાભાઈ ચૌધરી ,બ્લોક રીસોર્સ પર્સન સામાજિક વિજ્ઞાન ભિલોડા આપનું હાર્દિક સ્વાગત કરે છે . મિત્રો આપણી પાસે કોઈ નવીન શિક્ષણ ને ઉપયોગી માહિતી હોય તો ઈમેલ- brpss.sbk.bld@gmail.com અથવા brpsocialscience@gmail.com પર મોકલો આપના નામ સાથે પોસ્ટ મુકવામાં આવશે.

પાઠ્યપુસ્તકના કાવ્યો ડાઉનલોડ કરો



ધોરણ૧ ભાષા-પર્યાવરણગણિત
જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી ચાલી
ચાલો જોવા જઈએ મેળો
અજબ જેવી વાત છે.
આવો મેઘરાજા
ચાલો ચાલોને રમીએ હોડી હોડી
ચોખ્ખું ઘરનું આંગણું
વાદળ વાદળ વરસો પાણી
બા વિના મને ખવડાવે કોણ ?
એક ઝરણું દોડ્યું જાતુતું
આવો પારેવાઆવોને ચકલાં
એક કબૂતર નાનું
કાગડો કાળોને
ડ્રાંઉં ડ્રાંઉં અમે દેડકજી
હાલો ખેતરીયે
દરિયાકાંઠે
ઉંચું ઉંચું ઊંટ
આ અમારો દેશ છે.
રણમાં તો છે ઢગલે ઢગલા
ધોરણ૨ ભાષા-પર્યાવરણગણિત
વડદાદા
ઉગીને પૂર્વમાં
આ અમારું ઘર છે.
આ અમારી ગાડી છે.
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
આપણું આ ગુજરાત છે.
ચોખ્ખું ઘરનું આંગણું
જન ગણ મન (રાષ્ટ્રગીત)
વંદે માતરમ્ (રાષ્ટ્રીય ગીત)
તું અહિંયાં રમવા આવ મજાની ખિસકોલી
કલરવની દુનિયા
અચ્ચર આવે કચ્ચર આવે
એક રૂપિયાના દશકા દશ
રૂપિયો આવ્યો બજારમાં
થઈએ કાકાકૌઆં
બાર મહિના
ધોરણ૩ ભાષા-પર્યાવરણ

ઉગી સોહામણી સવારઆવો કબૂતરાં
ડુગડુગિયાવાળી 
વહેલી સવારે ઊઠીને
ગોળુંડો ઘાટભાઈ ગોળુંડો ઘાટ 
દુનિયા આખીમાં મા મારે
સાવજની સરદારી હેઠળ
હારે અમે ખેડૂતાભાઈ ગુજરાતના 
કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો 
૧૦કરો રમકડાં કૂચ કદમ
૧૧જામ્યો કારીગરનો મેળોમને આભલે ચમકતો ચાંદલો ગમે
૧૨રીંછ એકલું ફરવા ચાલ્યું
૧૩ટીવી મારું બહુ રૂપાળું
૧૪અમે નાના હરણાં
ધોરણ૪ ભાષા-પર્યાવરણ
માના ગુણ
સાંજ પડી
ચાડિયો
ધમાચકડી
સૈનિક સૈનિક રમીએ.
દુનિયાની અજાયબીઓ
તારે મહુલીયા
તરુંનો બહુ આભાર
મોગરો રોપું વડલો રોપું
૧૦અમે ખેડૂતભાઈ ગુજરાતના
૧૧કારીગરનો મેળો
૧૨લીમડી
૧૩વ્હાલું વ્હાલું મારું વતન
ધોરણ૪ હિન્દી
જીસને સૂરજ ચાંદ બનાયા
ધમ્મક ધમ્મક આતા હાથી
દેશ બડા હો જાયેગા
મોર પુકારે
ધોરણ૫ ગુજરાતી
સુંદર સુંદર
મેવલિયો
યશગાથા ગુજરાતની
દિવાળી
વિસરું નહિ પ્રભુ નામ
અટકચાળો જીવો
કાલે
સમજણ તે આપણા બેની (પૂરક વાચન)
બળતા બપોર (પૂરક વાચન)
ધોરણ૫ હિન્દી
નન્ના મુન્ના રાહી હું
રામુ ઔર શ્યામુ
શિખો
ઝરઝર ઝરતા ઝરના
ચિડિયા કા ગીત
પ્યારે બાપુ
ચલતે રહો


ધોરણ૫ અંગ્રેજી
1. Hello sun2. મમ્મી મારી ઢિંગલી બોલતી થઈ
3. The moon is mear the star
4. These are may hands
5. Two littel eyes
6. Happy birthday
7. This is tae way i wash my hand 
8. Red and Orrange
9. Day-1 -Gods love is so wonderful
10. Day-4 Hope a littel
11. Oral-1 Do the Honky Ponky
ધોરણ૬ અંગ્રેજી
1. God is great
2. I am jumping
3. Jonny Jonny Yes Papa
4. There are houses
5. Littel minu walked and walked
6. Incy wincy spider
7. Leela had a littel lamp
8. Day- 11 Wel-come
9. Day-1 Where is thumbkin
10. Day-4 Hope a littel
11. S.L-1 Ican see sun
12. S.L-5 A B C D
13. S.L-6 One Two Three
14. S.L-7 Pray in Morning
ધોરણ૬ ગુજરાતી
જીવન અંજલી થાજો.
અષાઢી સાંજ
ઘડવૈયા
જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને (અલગ રાગમાં)
મંઝિલ દૂર નથી
ધરતીના સાદ
હિંડોળો
સાથી મારે બાર
જાગો જાગો જન (પૂરક વાચન)
૧૦રૂપાળું મારું ગામડું
ધોરણ૬ હિન્દી
દેશ હમારા
બાદલ
નન્હા પૌંધા
મેરા ગાવ
તોતાજી કી સિખ
એક જગત એક લોક
ધોરણ૭ ગુજરાતી
આંધળી માનો કાગળ
દેખાતા દીકરાનો જવાબ (પૂરક વાચન)
ધોરણ૭ હિન્દી
તબ યાદ તુમ્હારી આતી હૈ
હિન્દ દેશ કે નિવાસી

હમારા ઘર હમારા દેશ
કર્મવીર
પેડ
મેરા એક સવાલ
બેટી
ધોરણ૮ ગુજરાતી
હળવે હળવે
વડલો કહે છે.
કાનુડાને બાંધ્યો છે હીરનાં દોરે
.

No comments:

Post a Comment